📚📚 āŠļાāŠđિāŠĪ્āŠŊ āŠ•āŠĻ્āŠŦ્āŠŊુāŠāŠĻ 📚📚


સ્વર્ગ અને પૃથ્વિ 👉 ઝીણાભાઈ દેસાઈ

પૃથ્વી અને સ્વર્ગ 👉 ગૌરીશંકર જોશી

જનમટીપ 👉 ઈશ્વર પેટલીકર

મરણ ટીપ 👉 જયંતિ ગોહેલ

લોહીની સગાઈ 👉ઇશ્વર પેટલીકર

લોહીનું ટીંપુ 👉 જ્યંત ખત્રી

કાશ્મીર નો પ્રવાસ 👉 કવિ કલાપિ

હિમાલય નો પ્રવાસ 👉 કાકા સાહેબ કાલેલકર

કવિશ્વર 👉 દલપતરામ

કવિવર 👉 ન્હાના લાલ

માનવીની ભવાઈ 👉 પન્નાલાલ પટેલ

ભવની ભવાઈ 👉 ઘીરુબેન પટેલ

માનવીનો માળો 👉 પુષ્કર ચંદરવાકર

દલપત પિંગળ 👉 દલપતરામ

બૃહદ પિંગળ 👉 રામનારાયણ વિશ્વનાથ પાઠક

આદિ કવિ 👉 નરસિંહ મહેતા

મહા કવિ 👉 પ્રેમાનંદ

ભક્ત કવિ  👉 દયારામ

લીલુંડી ધરતી 👉 ચુંનીલાલ મડીંયા

લીલુંડા લેજો👉 પુષ્કર ચંદરવાકર

આખ્યાન ના પિતા 👉 ભાલણ

આખ્યાન શિરોમણી 👉 પ્રેમાનંદ

ઇંગ્લેન્ડનો પ્રવાસ 👉 મહિપતરામ નીલકંઠ

બારી બહાર 👉 પ્રહલાદ પારેખ

ઉઘાડી બારી 👉 ઉમાશંકર જોશી.

ગતિ અને ધ્વનિ 👉 જયન્તં ખત્રી

ધ્વનિ 👉 રાજેન્દ્ર શાહ

મસ્ત 👉 બાલશંકર ઉલ્લાસરામ કંથારિયા

મસ્ત કવિ 👉 ત્રિભુવન ભટ્ટ

બેકાર 👉 ઈબ્રાહીમ પટેલ

બેફામ 👉 બરકતઅલી વિરાણી

પ્રેમભક્ત 👉  નન્હાલાલ

ભક્તકવિ 👉 દયારામ


Comments

Popular posts from this blog

āŠļāŠ°ોāŠœિāŠĻી āŠĻાāŠŊāŠĄુ

KHATAKIY EXAM PAPER-1 OLD YEAR PAPER

Anand Mul Shalama Khali Jagyana Labh Leva Babat No Latest Paripatra.