gk dose daily

 ઋગ્વેદમાં ગામના વડા તરીકે ચૂંટાતા વ્યક્તિનો ઉલ્લેખ કયા નામે કરવામાં આવે છે ?
✔️ ગ્રામીણ
 મહાભારતના કયા પર્વમાં "ગ્રામ" નો ઉલ્લેખ છે ?
✔️ શાંતિપર્વ
 'પંચ' નો ઉલ્લેખ મહાભારતના ક્યા પર્વમાં છે ?
✔️ સભાપર્વ
 વાલ્મિકી રામાયણમાં  સ્વાયત્ત ગામડાઓના સમૂહને ક્યા નામથી ઉલ્લેખ કર્યો છે ?
✔️ જનપદ
 પ્રાચીન ભારતમાં ગામના નાના મોટા ઝગડાઓના નિકાલ માટે શી વ્યવસ્થા હતી ?
✔️ પોલીસ પટેલ

Comments

Popular posts from this blog

સરોજિની નાયડુ

KHATAKIY EXAM PAPER-1 OLD YEAR PAPER

Anand Mul Shalama Khali Jagyana Labh Leva Babat No Latest Paripatra.